❤️🥺 "માં" નો દિવસ
✍️ Mother's Day કરતા “માં” નો દિવસ કહું તો મારા અંતર ને ટાઢક વળે... 🥺❤️હા સાચે... આમ તો ગુજરાતી સાહિત્યમાં “માં” ઉપર અનગિનત શબ્દો લખાયેલા છે, પણ શું એવા કોઈ કવિ જન્મ્યા છે કે જે “માં” ના પ્રેમનાં શબ્દોની પાળ બાંધી શકે...? 🥺 સાચું કહું ને તો એવી કોઈ કવિની કલમ જ નથી, જે ત્યાં કલમ “માં” ની વાત આવે અને કલમ માટે શબ્દો નાના "ના" પડી જાય... ❤️ કારણ કે "માં" એટલે માત્ર એક શબ્દ નહીં,...❤️ પણ થાકી ગયેલા મન માટેની શાંતિ, રડતા ચહેરા પાછળનું હાસ્ય, અને પોતાના સંતાન માટે આખી દુનિયા સામે ઊભી રહી જાય એવી હિંમત... 🥺✨ દુનિયા પૂછે કે “સૌથી નિસ્વાર્થ પ્રેમ કોણ કરે?” તો આંખ બંધ કરીને એક જ નામ આવે — “માં”..."માં"...અને "માં"... 🤍 આમ તો આજે કલમ ચલાવીશ તો ઊભી નહીં રહે આજે પણ.., ❤️🥺 પરંતુ ટૂંકમાં આજે "માં" નો દિવસ હોય અને કહેવાય છે ને કે "માં" નો ખોળો સ્વર્ગ કહેવાય છે...બાળપણ માં એ માની ગોદમા સૂવાની અમીરી અને એ સુખ....🥺❤️ તો આજે "માં" ના ખોળા નું વર્ણન મારી ભાષામાં કરું તો 🥺❤️🙇... માં.. એ મારી માં 🥺❤️ 🙏 ✍️ નજરમા...